હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે રેલ ટ્રાફિકને અસર


SHARE













મોરબી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે રેલ ટ્રાફિકને અસર

રાજકોટ ડિવિઝનના મોરબી રેલવે સ્ટેશન પર ૧૭ ડિસેમ્બર, 2023 થી ૨૨ દિવસ માટે યાર્ડ રીમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે.

રેલવેની આ કામગીરીના લીધે કેટલીક ટ્રેન રદ કરેલ છે જેમાં ટ્રેન નં ૦૯૫૮૫ વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર ૦૯૫૮૬ મોરબી-વાંકાનેર ડેમુ તા. ૨૦, ૨૧, ૨૪, ૨૫ અને ૨૮ ડિસેમ્બર અને ૧,,, ,, ૬ જાન્યુઆરીના રોજ રદ કરવામાં આવી છે તો ટ્રેન નં. ૦૯૪૪૧, ૦૯૪૪૩, ૦૯૫૬૩, ૦૯૪૩૯ અને ૦૯૫૬૧ વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર ૦૯૫૬૨, ૦૯૪૪૨, ૦૯૫૬૪, ૦૯૪૪૪, ૦૯૪૪૦ મોરબી-વાંકાનેર ડેમુ તારીખ ૩,,,, જાન્યુઆરી, 2024 ના રોજ રદ રહેશે અને માર્ગમાં મોડી થનાર ટ્રેનોમાં ટ્રેન નં ૧૫૬૬૭ ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ તારીખ ૨૩ અને ૩૦ ડિસેમ્બર, 2023 ના રોજ ૪૫ મિનિટ અને ૬ જાન્યુઆરી, 2024 ના રોજ માર્ગમાં ૩૫ મિનિટ મોડી થશે. તો ટ્રેન નં ૧૫૬૬૮ કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તા. ૫ જાન્યુઆરી, 2024 ના રોજ માર્ગમાં ૩૫ મિનિટ મોડી થશે






Latest News