મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લા સેવા સદનના કંપાઉન્ડ પાસે યુરીનલ બનાવવાની માંગ


SHARE











મોરબીમાં જીલ્લા સેવા સદનના કંપાઉન્ડ પાસે યુરીનલ બનાવવાની માંગ

મોરબી જિલ્લા કલેકટર કચેરીએ મોરબી નગર પાલિકાની સીટી બસ વહેલી તકે નિયમિત ચાલુ કરવા અને જીલ્લા સેવા સદનના કંપાઉન્ડ પાસે યુરીનલ બનાવવામાં આવે તેના માટે વોડૅ નં-૪ ના ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ રોડ ઉપર આવેલ શાળાએ બાળકોને મુકવા જતા મહીલાઓ સહિતના વાલીઓ જાહેરમાં લઘુશંકા કરતાં હોય છે જેથી કરીને વહેલી તકે જીલ્લા સેવા સદનની કંપાઉન્ડ પાસે યુરીનલ બનાવવામાં આવે તેવી વોર્ડ-૪ ના પ્રમુખ રમેશભાઈ ભરવાડ તેમજ ભાજપના સિનિયર આગેવાન જ્યોતિસિહજાડેજા,  પાલિકાના માજી સભ્ય સુરેશભાઈ શિરોહીયા, ગોતમભાઈ સોલંકી, મનસુખભાઇ બરાસરા અને ગીરીરાજસિહ ઝાલા તેમજ મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હષૅદભાઇ વામજા, કાન્તીભાઈ કણસાગરા, બળવંતભાઈ સનાળીયા, લાલુભા ઝાલા, મહેશભાઇ સોલંકીએ રજૂઆત કરેલ છે




Latest News