મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના વીરપર ગામે વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યરકામ યોજાયો


SHARE











ટંકારા તાલુકાના વીરપર ગામે વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યરકામ યોજાયો

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતા વીરપર ગામે વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યરકામ યોજાયો હતો જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી લોકોને આપવામાં આવી હતી તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે નાટકના માધ્યમથી જાગૃતિ આવે તેવો કાર્યક્રમ રજુ કરેલ હતો આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ગામના સરપંચ મહેશભાઈ લિખીયા, જિલ્લા પંચાયત સભ્યો નથુભાઈ કડ઼ીવાર અને અશોકભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, ભાજપના આગેવાન ભાવિન સેજપાલ, આરડીસી બેન્કના ડિરેક્ટર સંજય ભાગીયા, તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રભુભાઈ કામરીયા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, તાલુકા ભાજપ મહિલા મોરચા મહામંત્રી જયશ્રીબેન શિનોજીયા તથા ગ્રામ પંચાયત સદસ્યોં અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થી હાજર રહ્યા હતા




Latest News