મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટાયર ફાટતા આગ લાગવાથી ડમ્પર ખાખ


SHARE







માત્ર ફોટો લાઈન

મોરબીના રફાળેશ્વર પાસે ટાયર ફાટતા આગ લાગવાથી ડમ્પર ખાખ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ નજીકથી પસાર થઈ રહેલા ડમ્પરનું ટાયર ફાટયુ હતું અને ત્યાર બાદ અચાનક ડમ્પરમાં આગ લાગી હતી અને ડમ્પર સળગી ઉઠ્યુ હતું જેથી કરીને આ અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી અને ડમ્પરમાં લાગેલ આગને કાબુમાં કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જો કે, દોઢ કલાકે ડમ્પરમાં લાગેલ આગ કાબુમાં આવી હતી અને ત્યાં સુધીમાં ડમ્પર બળીને ખાખ થઈ ગયું હતું






Latest News