મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ ઉજવાયો


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ ઉજવાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ૨૫ મી ડિસેમ્બરે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૭ વર્ષથી નાતાલના દિવસે આ શાળામાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ આઠમા વર્ષે પણ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તુલસી રોપા વિતરણતુલસી સન્માન અર્પણ, Instaagraam Awarenees, વૈદિક પેરેન્ટિંગ અભિયાન ઉદ્ઘાટન વિગેરે કાર્યક્રમ યોજાયા હતા આ વર્ષે પણ સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ અને પ્રદર્શની રાખવામા આવી હતી અને સાર્થક વિદ્યામંદિરમાં તુલસી દિવસ નિમિત્તે આજે વૈદિક પેરેન્ટિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે રાજકોટ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના સહયોગથી સાર્થક વિદ્યામંદિરમાં વૈદિક પેરેન્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ અવેરનેસ માટેનું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. અને સમાજસેવામાં જે સારું કાર્ય કરી રહ્યા છે તેવા લોકોને દર વર્ષે તુલસી દિવસે સાર્થક વિદ્યામંદિર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે યાદીમાં જણાવ્યૂ છે






Latest News