મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સેન્ટમેરી ફાટકે ઓવરબ્રીજ બનાવવા સામાજિક કાર્યકરની સીએમને રજૂઆત


SHARE













મોરબીના સેન્ટમેરી ફાટકે ઓવરબ્રીજ બનાવવા સામાજિક કાર્યકરની સીએમને રજૂઆત

મોરબીના કુબેરનગર પાસે આવેલ સેન્ટમેરી રેલવે ફાટકે ટ્રાફિકની સમસ્યા છે જેથી ત્યાં ઓવરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવેલ છે ત્યારે આ ઓવરબ્રીજ વહેલી તકે બનાવવા માટે સામાજિક કાર્યકર દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે

હાલમાં ટંકારાના વીરપર ગામે પાસે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના કુબેરનગરથી આવલ્ના ભાગમાં આવેલ નવલખી ફાટક ઉપર રેલવે ઓવરબ્રીજ બનાવવા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કામ મંજૂર કરવામાં આવ્યું છે અને રેલવે વિભાગ દ્વારા ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પણ મંજૂરી આપવામાં આવેલ છે ત્યારે મોરબીની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ત્યાં ઓવરબ્રીજ બનાવવો ખૂબ જ જરૂરી છે. જેથી કરીને આ ઓવરબ્રી વહેલી તકે બનાવવા માટે સીએમને રજૂઆત કરી છે






Latest News