મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર ચોકડીએ બાઈકમાંથી નીચે પડતાં ઇજા પામેલા વૃદ્ધાનું મોત


SHARE













મોરબીની પંચાસર ચોકડીએ બાઈકમાંથી નીચે પડતાં ઇજા પામેલા વૃદ્ધાનું મોત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને આમરણ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પંચાસર ચોકડી પાસે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઈજા થયેલ હોવાથી તેઓને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ડાહીબેન રતિલાલ પરમાર (૭૫) નામના વૃદ્ધા ગઈકાલે સવારે ૯:૩૦ વાગ્યાના અરસામાં દીપકભાઈના બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીથી આમરણ તરફ જઈ રહ્યા હતા ત્યારે મોરબીની પંચાસર ચોકડી પાસે તે કોઈ કારણોસર અકસ્માતે બાઈકમાંથી નીચે પટકાયા હતા જેથી કરીને આ બનાવમાં ડાહીબેન પરમારને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમ્યાન વૃદ્ધાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.






Latest News