મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં ચેરમેન ભવાનભાઈ ભાગીયા-વાઇસ ચેરમેન મનહરભાઈ બાવરવા


SHARE













મોરબી યાર્ડમાં ચેરમેન ભવાનભાઈ ભાગીયા-વાઇસ ચેરમેન મનહરભાઈ બાવરવા

મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડના વર્તમાન હોદેદારોની મુદત પૂરી થતી હોય આગામી ટર્મ માટે નવાં હોદેદારોની નિયુક્તિ કરવા ચૂંટણી યોજાઈ હતી. જેમાં મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે ભવાનભાઈ ભાગીયાને રિપીટ કરવામાં આવેલ છે અને વાઇસ ચેરમેન તરીકે મનહરભાઈ બાવરવાની વરણી કરાઈ છે.

મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડની હાલની બોડીની અઢી વર્ષની ટર્મ પુરી થતા બીજી ટર્મના હોદેદારોની વરણી કરવા માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં માર્કેટીંગ યાર્ડના ૧૬ જેટલા સભ્યોએ સર્વાનુમતે યાર્ડના ચેરમેન તરીકે ભવાનભાઈ ભાગીયાને ચૂંટી કાઢીને માર્કેટ યાર્ડના ચેરમેન બનાવેલ છે અને વાઇસ ચેરમેન રહેલા મગનભાઈ વડાવીયાની જગ્યાએ આ વખતે મનહરભાઈ બાવરવાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેથી યાર્ડના સભ્યો તેમજ વેપારીઓ સહિતનાઓએ નવા હોદેદારોને શુભકામના આપી હતી






Latest News