મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની ઓસેમ સ્કુલ ખાતે કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા કોર્પોરેટ ડે ઉજવાયો


SHARE













મોરબીની ઓસેમ સ્કુલ ખાતે કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા કોર્પોરેટ ડે ઉજવાયો

વિદ્યાર્થીઓને સૈધ્ધાંતિક જ્ઞાન સાથે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી મોરબીની સૌપ્રથમ સીબીએસઇ સ્કુલ ઓસેમ સ્કુલ ખાતે કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા કોર્પોરેટ ડે નું આયોજન કરવા વિદ્યાર્થીઓને સૈધ્ધાંતિક જ્ઞાન સાથે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર આયોજીત કોર્પોરેટ ડે માં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જે અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા કોમર્સના વિવિધ વિષયોને લગતા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ રજુ કર્યા હતા. તે ઉપરાંત વિદ્યાર્થીઓમાં માર્કેટીંગ કૌશલ્યનો વિકાસ થાય તે માટે પ્રોડક્ટ સેલીંગ યોજાયુ હતુ તેમજ ગૃપ ડીશક્શન-સ્ટ્રેટ ઈન્ટરવ્યુ સહીતના કાર્યક્રમો યોજાયા હતા.તમામ કેટેગરીના પ્રેઝન્ટેશનના અંતે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ્સ એનાયત કરી પ્રોત્સાહિત કરવા માં આવ્યા હતા.વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત કોર્પોરેટ ડે ના સફળ આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ , સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજભાઈ જેઠવા, સંસ્થાના પ્રિન્સિપાલ દીપા મેડમ, એચઓડી નિર્મિતભાઈ કક્કડ, કોમર્સ વિભાગના અંકિતા મેડમ, દીપીકા મેડમ, જતીન સર અને વિક્રમ સર સહીતનાઓએ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.






Latest News