મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ-પબ્લિક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એલાઇટ પેંથર ચેમ્પિયન: રનર્સઅપ કોટોન ઇલેવેન


SHARE













મોરબીમાં પોલીસ-પબ્લિક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એલાઇટ પેંથર ચેમ્પિયન: રનર્સઅપ કોટોન ઇલેવેન

મોરબી નજીકના મકનસર ગામે આવેલ પોલીસ હેડ કવાર્ટરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોલીસ-પબ્લિક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદીજુદી ૧૦ ટીમોએ ભાગ લીધો હતો અને ગઇકાલે તેનો ફાઇન મેચ યોજાયો હતો એજમાં એલાઇટ પેંથર અને કોટોન ઇલેવેન આમને સામને હતી અને તે ફાઇનલ મેચમાં એલાઇટ પેંથર ચેમ્પિયન બનેલ છે અને રનર્સઅપ કોટોન ઇલેવેન રહી હતી જેથી કરીને મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલાના હસ્તે એલાઇટ પેંથર ચેમ્પિયન ટિમ અને રનર્સઅપ કોટોન ઇલેવેનને શિલ્ડ આપવામાં આવ્યા હતા તેમજ મેન ઓફ ધ મેચ તેમજ મેન ઓફ ધ સીરિઝ ધનજીભાઇ રાઠોડ, ટુર્નામેન્ટના બેસ્ટ બેસ્ટ મેન લેમન ભરવાડ અને ટુર્નામેન્ટના બેસ્ટ બોલર તરીકે લાલભા ચૌહાણને સિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા






Latest News