વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે HIV સાથે જીવતા દર્દીઓને રાશન કીટ અપાઈ


SHARE













મોરબીમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે HIV સાથે જીવતા દર્દીઓને રાશન કીટ અપાઈ

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વેતના પ્રોજેક્ટ જી.એસ.એન.પી પ્લસ ના સહયોગથી ચાલે છે તેમના દ્વારા મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે એચ.આઇ.વી સાથે જીવતીએ એન.સી /પી.એન.સી તેમજ પોઝિટિવ બાળકોને અન્ય વ્યક્તિ જેવો HIV સાથે જીવી રહ્યાં છે તેમને રાશન કીટ આપવામાં આવેલ હતી આ કાર્યક્રમ જિલ્લા DTHO ડૉ. ધનસુખ તેમજ આરએમઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો ત્યારે એઆરટી કાઉન્સેલર, આઇસીટીસી કાઉન્સેલર, લેબોરેટરી ટેકનીશીયન, અનમોલ ટ્રસ્ટના પીએમ વિજયભાઈ, નવજીવન ટ્રસ્ટના પીએમ સોનલબેનને વિહાન પ્રોજેક ઓઆરડબલ્યુ મહાવિરસિહં તેમજ ભૌતિકભાઈ હાજર રહેલ હતા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્વેતના પ્રોગ્રામના ફીલ્ડ કોર્ડીનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પિયુષભાઈ પદમાણી મહેનત  કરેલ હતી જેમાં સ્વેતાના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુનિલભાઈ સ્ટેટ પ્રોગ્રામ સ્પેશ્યલિસ્ટ નિકિતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ તકે ૬૦ કીટનું અનુદાન મોરબી જિલ્લાના અલગ અલગ દાતા દ્વારા આપવામાં આવ્યું હતું






Latest News