જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં મોટીબરારની મોડેલ સ્કૂલનો દબદબો


SHARE













મોરબી જિલ્લા કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં મોટીબરારની મોડેલ સ્કૂલનો દબદબો

મોરબી જિલ્લાને ઉત્તરોત્તર સફળતા આપતી મોડેલ સ્કૂલ મોટીબરાર. જે ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૨૩-૨૪ નું જિલ્લા કક્ષાનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવેલ હતું. જેમાં ઝાલા ઉર્વશીબેન ગગજીભાઈ ધો. ૧૨ માં પ્રથમ ક્રમાંકે તથા વાઘેલા અમિષાબેન દિલિપભાઈ ધો. ૧૦ માં દ્વિતીય ક્રમાંકે જિલ્લા કક્ષાએ વિજેતા થઈ મોડેલ સ્કૂલ મોટીબરાર અને પોતાના પરિવારની સંસ્કૃતિની ધરોહર બની નામ રોશન કરેલ છે. રાજ્ય કક્ષાની પરીક્ષામાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ  શાળા પરિવારે પાઠવેલ છે.






Latest News