મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીની અમૃત વાટિકા સોસાયટીમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું


SHARE













મોરબીની અમૃત વાટિકા સોસાયટીમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું

મોરબીની અમૃત વાટિકા સોસાયટીમાં રામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું હતું અને આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે કાર્યક્રમ યોજવાનો છે તેનો આનંદ લોકો જોવા મળ્યો હતો કેમ કે, વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર બન્યું છે ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ સમગ્ર અમૃત વાટિકા સોસાયટીના રામભક્તો દ્વારા ભવ્યાતિભાવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે અવની ચોકડીથી ધૂન ભજન, રાસની લોકોએ રમઝટ બોલાવી હતી અને સોસાયટીના ચોકમાં શ્રીરામને સમર્પિત ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી અંતે રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશની આરતી ઉતારી અને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતુ






Latest News