મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખની હાજરીમાં યુવા મતદાતા ભારતનો ભાગ્ય વિધાતા વકૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખની હાજરીમાં યુવા મતદાતા ભારતનો ભાગ્ય વિધાતા વકૃત્વ સ્પર્ધા યોજાઇ

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે ટંકારા તાલુકાનાં હડમતીયા ગામ પાસે આવેલ એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે "યુવા મતદાતા ભારતનો ભાગ્ય વિધાતા" વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા યુવા ભાજપ અધ્યક્ષ સાગરભાઈ સદાતિયા, મહામંત્રી શક્તિસિંહ જાડેજા, અરુણભાઈ ડાભી, નયનભાઈ કાવર, જયભાઈ જેતપરિયા સહિતના યુવા આગેવાનો હાજર રહ્યા હતા અને આ તકે એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષભાઈ ડી. કલોલા પણ ખાસ હાજર રહ્યા હતા તો મોરબીમાં એબીવીપી દ્વારા ૧૨ જાન્યુઆરી "સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમીતે સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમા ધો. ૯ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. જેનો વિડિઓ બનાવી પોતાનુ નામ, સ્કુલનુ નામ લખીને મોબાઈલ નંબર ૯૧૦૬૩૫૫૩૫૦ ઉપર મોકલી આપવાનો રહેશે અને આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદશૅન કરનારને સન્માનિત કરવામાં આવશે. 






Latest News