મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાઇ

મોરબીમાં ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિનાં અનુસંધાને "આવો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ" સ્પર્ધાનું આયોજન "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં અવાયું હતું ત્યારે આ સ્પર્ધામાં જુદી જુદી શાળાઓનાં વિધાર્થીઓ તથા વાલીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વેસ્ટમાંથી ગૃહસુશોભનની આઈટમો બનાવી હતી અને દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા શ્રેષ્ઠ રજુઆત કરનારાં સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા સિલ્ડ આપવામાં આવ્યા હતા. તેમ સંચાલક એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.






Latest News