મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નવા હોદેદારોની વરણી


SHARE













મોરબી જીલ્લામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નવા હોદેદારોની વરણી

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ સમિતિ દ્વારા મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠનના નવ નિમણુંક હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે

જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા પ્રમુખ તરીકે મનોજભાઈ મીરાણી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ દેગામા અને કિશનભાઇ કારુ, મહામંત્રી તરીકે સુરેશભાઈ થરેચા અને પ્રતાપભાઈ લાલવાણી, મંત્રી તરીકે સંજયભાઈ સુરેલાં, મીડિયા ઇન્ચાર્જ તરીકે રમેશભાઈ માંડવીયા અને મોરબી શહેર પ્રમુખ તરીકે યોગેશભાઈ ઉઘરેજા, ઉપપ્રમુખ તરીકે કલ્પેશભાઈ ગડેશિયા અને અમિતભાઈ ભીમાણી, મહામંત્રી તરીકે મનીષભાઈ સાલાણી અને નવઘણભાઈ ધામેચા, મંત્રી તરીકે ભુપતભાઈ વરાણીયા, મીડિયા ઇનચાર્જ તરીકે મહેશભાઈ ઝંઝવાડીયાની વરણી કરવામાં આવેલ છે સાથે વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે હરેશભાઈ માણસુરિયા અને હળવદ તાલુકા પ્રમુખ તરીકે રમેશભાઈ ઝીંઝુવાડિયા હળવદ શહેર પ્રમુખ તરીકે અમરભાઇ સુરેલા અને માળીયા તાલુકા પ્રમુખ તરીકે સંજયભાઈ ઉડેચાની વરણી કરેલ છે






Latest News