મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થીનો સન્માન સમારોહ-સ્નેહમિલન યોજાશે


SHARE













મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થીનો સન્માન સમારોહ-સ્નેહમિલન યોજાશે

મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેને સફળ બનાવવા માટે જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા (૯૧૦૬૫૧૮૧૮૯) અને દીનેશભાઈ રત્નાભાઈ સાથલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે 

મોરબીમાં શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા કોળી ઠાકોર સમાજનાં તેજસ્વી તારલાઓનું આગામી તા. ૨૧ મી જાન્યુઆરીને રવિવારનાં રોજ સવારે ૧૦ વાગ્યે સમાજની વાડી સોઓરડી, જિલ્લા પંચાયત ભવન, પાછળ સન્માન કરવામાં આવશે ત્યારે સ્નેહમિલન પણ રાખવામા આવ્યું છે જેનો મુખ્ય  હેતું સમાજનાં વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહન મળે અને આવા તેજસ્વી વિદ્યાર્થીઓને જોઈને બીજા બાળકોને પણ પ્રોત્સાહન મળશે તેવો છે તેમજ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે જેથી સમાજનાં વિદ્યાર્થીઓને સન્માનીત કરવાના કાર્યક્રમમાં તેના માતા પિતા તેમજ સમાજનાં આગેવાનો, સહયોગીયો અને વડીલોને હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News