મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડ્યા


SHARE













મોરબીના લીલાપર રોડે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડ્યા

મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની પાછળના ભાગમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૪,૩૮૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજપોળ પાસે હનુમાનજીના મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી ભરતભાઈ વાસુરભાઈ જારીયા જાતે બોરીચા (૪૦) રહે. બોરીચા વાસ મોરબી, વિજયભાઈ કાંતિભાઈ વરેચા જાતે કોળી (૩૨), ઉમેદભા મનુભા બાવળા જાતે ગઢવી (૩૯) અને વજુભા નાથાભા ફુંદડા જાતે ગઢવી (૪૫) રહે. ત્રણેય લીલાપર રોડ ખડીયાવાસ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી ૧૪,૩૮૦ ની રોકડ કબજે કરેલ છે અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News