મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પતંગ ચગાવતા સમયે નીચે પડતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં


SHARE









મોરબીના પતંગ ચગાવતા સમયે નીચે પડતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારનો નવ વર્ષનો બાળક અગાસી ઉપર પતંગ ચગાવતો હતો દરમિયાન કોઈ કારણોસર અકસ્માતે તે પહેલા માળ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તે બાળકને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ વિસ્તારની અંદર રહેતા કરીમભાઈ દલનો દીકરો સુલતાન દલ (૯) પોતાના ઘરે હતો ત્યારે ઘરની અગાસી ઉપર પહેલા માળ ઉપરથી તે નીચે પટકાયો હતો જેથી કરીને તે બાળકને ઇજાઓ થવાથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ સારવાર માટે તેને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. વધુમાં ઇજાગ્રસ્ત બાળકના પિતા કરીમભાઈ દલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમનો દીકરો અગાસી ઉપર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે નીચે પટકાતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હાલમાં રાજકોટ હોસ્પિટલે લઈને આવ્યા છે




Latest News