મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે ૨૨૦૦ દિવડાની મહાઆરતી યોજાશે


SHARE













મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે ૨૨૦૦ દિવડાની મહાઆરતી યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે આગામી તા ૨૨ ના રોજ ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે

આગામી ૨૨ મી તારીખે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે જુદાજુદા અને કાર્યક્રમો યોજાવાના છે તેના ભાગરૂપે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે આગામી તા ૨૨ ના રોજ ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૬:૨૦ કલાકે આ ૨૨૦૦ દિવડાની મહાઆરતી કરવામાં આવશે ત્યારે મોરબીની ધર્મપ્રેમી જનતાને આ મહાઆરતીનો લાભ લેવા માટે થઈને મંદિરના કર્તા હર્તા તેમજ મહાઆરતીનું આયોજન કરનારા પરિવાર તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે 






Latest News