મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં જિનિંગ ફેકટરીમાંથી કોપર વાયરની ચોરી


SHARE









ટંકારા તાલુકામાં જિનિંગ ફેકટરીમાંથી કોપર વાયરની ચોરી

ટંકારા તાલુકાનાં કલ્યાણપર ગામે આવેલ કોટન જિનિંગ ફેક્ટરીને તસ્કરોએ નિશાના બનાવી હતી અને ત્યાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક ટ્રાન્સ્ફોર્મરમાંથી ૧૮૦ કિલોગ્રામ કોપરની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ટંકારા પોલીસ સ્ટેશને તેની ફરિયાદ નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આવેલ ક્રિષ્ના કોટન જિનિંગ ફેક્ટરીને અજાણ્યા તસ્કરોએ નિશાના બનાવેલ છે અને ત્યાં મૂકવામાં આવેલ ઇલેક્ટ્રિક ટ્રાન્સ્ફોર્મરમાંથી ૧૮૦ કિલો ગ્રામ કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તસ્કરો કુલ મળીને ૧.૧૭ લાખનો વાયર ચોરી ગયા છે જેથી કરીને હાલમાં ફેક્ટરીના માલિક મહેશભાઇ લક્ષ્મણભાઇ કાતડ રહે. ભગવતીપરા મેઇન રોડ, ઓમ શાંતિ સ્કુલની પાછળ, ગાંધી સ્મૃતિ સોસાયટી, રાજકોટ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News