ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ભરણપોષણની રકમન આપતા પતિને ફટકારી જેલની સજા


SHARE









મોરબીની કોર્ટે ભરણપોષણની રકમન આપતા પતિને ફટકારી જેલની સજા

મોરબીમાં ચડત ભરણ પોષણ કેસમા ચડત ભરણપોષણ આરોપીએ ભરપાઈ કર્યું ના હતું જેથી કરીને આરોપીને ૧૯૫ દિવસની જેલની સજા મોરબીની ફેમીલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે

મોરબીની ફેમીલી કોર્ટમાં અરજદાર દર્શનાબેન રમેશભાઈ કારાવાડીયાએ તેના પતિ જગદીશભાઈ હસરાજભાઈ ખાનપરા સામે મોરબીના મહીલા વકીલ ખુશ્બુ વાય. કોઠારી મારફત ક્રિ.પ્રોસી. કોડની કલમ ૧૨૫(૩) મુજબ ચડત ભરણ પોષણ વસુલ મેળવવા ફો.૫.અ.ન.૧૬૪/૨૩ ના અરજી દાખલ કરેલ હતી જે અરજી મોરબીના મહે. ફેમીલી પ્રિન્સીપાલ જજ સાહેબની કોટમા ચાલી જતા અરજદારના વકીલ મારફત કરવામા આવેલ ધારદાર દલીલને કોર્ટે માન્ય રાખતા આરોપીએ ૧૩ માસનુ ચડત ભરણપોષણ ન ભરવા આરોપી જગદીશભાઈ હસરાજભાઈ ખાનપરા રહે.ખાનપરા મુ. ખોરાશા (ગીર), તા.માળીયા (હાટી) જિલ્લો જુનાગઢ વાળાને ૧૯૫ દીવસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમા અરજદાર તરફે મહિલા એડવોકેટ ખુશ્બુ વાય. કોઠારી રોકાયેલ હતા




Latest News