મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીથી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલા ૧૯૯૨ ના કારસેવક ડો. જયંતીભાઈ ભાડેશિયાનું સન્માન


SHARE













મોરબીથી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલા ૧૯૯૨ ના કારસેવક ડો. જયંતીભાઈ ભાડેશિયાનું સન્માન

અયોધ્યા ખાતે તા ૨૨ ના રોજ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના જુદાજુદા વિસ્તારમાંથી જુદાજૂદા ક્ષેત્રની સાથે જોડાયેલા લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં રહેલા મૂળ વાંકાનેરના રહેવાસી અને હાલમાં આરએસએસમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકની જવાબદારી સાંભળતા ડો. જયંતિભાઈ ભાડેશિયાને પણ તેઓના પત્ની સાથે ત્યાં હાજર રહેવા માટેની આમંત્રણ આપવામાં આવ્યું છે જેથી કરીને ગઇકાલે મોરબીના શનાળા રોડે આવેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યાલય ખાતે તેના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસ અને ભાજપના આગેવાનો તેમજ કાર સેવકોધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ૧૯૯૨ માં જે કાર સેવકો મોરબી અને વાંકાનેરમાંથી અયોધ્યા ગયા હતા તેમાં ડો. જયંતિભાઈ ભાડેશિયા પણ જોડાયા હતા






Latest News