મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે અંબાજી પ્રાગટ્ય દિન ઉજવાશે


SHARE













મોરબીના ખરેડા ગામે અંબાજી પ્રાગટ્ય દિન ઉજવાશે

મોરબી તાલુકાનાં ખરેડા ગામે આગામી તા. ૨૫ ને ગુરુવારે અંબાજી માતાજીનો પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવશે ત્યારે મંદિરે માતાજીનું પૂજન-અર્ચન, રાસ-ગરબા આરતી  સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના ખરેડા ગામે આગામી તા ૨૫ ના રોજ વિવિધ કાર્યક્રમોમાં સવારે ૭:૦૦ કલાકે મંગળા આરતી, ૯:૩૦ કલાકે માતાજીનું પૂજન, ૧૦:૦૦ કલાકે ધજાજીનું સામૈયું, ૧૦:૩૦ કલાકે ધ્વજારોહણ, ૧૧ થી ૧૨ રાસ ગરબા, ૧૨:૩૦ કેક કટીંગ, ૧:૦૦ વાગ્યે પ્રાસંગિક પ્રવચન, ૧:૧૫ વાગ્યે અન્નકૂટ દર્શન તથા આરતી તેમજ ૧:૩૦ કલાકે સમૂહ પ્રસાદ યોજાશે. 






Latest News