મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગાળા પાસે અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE













મોરબી નજીકના ગાળા પાસે અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થયેલા યુવાનના બાઈકને આઇસર ચાલકે હડફેટે લીધું હતું જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા જો કે ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સર્કિટ હાઉસની સામે આવેલા વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા સંદીપભાઈ જેસંગભાઈ રાઠોડ (૩૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આઇસર નંબર જીજે ૩૬ ટી ૯૫૧૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેમોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા તેઓના કાકા ભાનુભાઈ જસાભાઇ રાઠોડ (૪૫) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૩૧૨૨ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને આઇસરના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના કાકાને ડાબા પગડાબા હાથમાથા તથા મોઢાના ભાગે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન ભાનુભાઈ જસાભાઇ રાઠોડનું મોત નીપજયું છે હાલમાં આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે અને અગાઉ ઈજાગ્રસ્ત યુવાનના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા આઇસર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News