મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે અમૃત યજ્ઞ યોજાયો


SHARE













રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે અમૃત યજ્ઞ યોજાયો

મોરબીમાં સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે મહંત પરિવાર દ્વારા અયોધ્યામાં રામ મંદિર ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તે અંતર્ગત વિશ્વ શાંતિ અને આરોગ્ય માટે હાલમાં જે નવરાત્રી ચાલે તેને ધ્યાને રાખીને સર્વ સમાજને સાથે રાખી અમૃત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧૦૦ શ્રીફળ હોમી અને આ યજ્ઞ કરવામાં આવેલ હતો આ યજ્ઞમાં મુખ્ય યજમાન  વર્તમાન મહંત અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી તથા લઘુમહંત નિલેશગીરી તથા કોઠારી અક્ષયગીરી મંદિરના વ્યવસ્થાપક ધીમલગીરી યજ્ઞમાં અન્ય સમાજના આગેવાનઓ જેમાં એડવોકેટ કમલેશગીરી, એડવોકેટ જગદીશભાઈ સરવૈયાતેજસભાઈ સોલંકી, હર્ષદભાઈ ઝાલા, ચમનલાલ કુંડારીયા, અશોકભાઈ કડીવાર, જીલાભાઇ, પ્રેમજીભાઈ ત્રિભોવનભાઈ, અમિતભાઈ ગણાત્ર, ભીખુભાઈ સિંધી, મુકેશભાઈ શર્મા, વિનુભાઈ સોલંકી, નવનીતભાઈ કારીયા, ભાવેશભાઈ, નવીનચંદ્ર પંડ્યા, હિતેશભાઇ શુકલ સહિતના હાજર રહ્યા હતા અને આ યજ્ઞના આચાર્ય પદે વિદ્વાન વિપુલભાઈ નટુભાઈ ભૂદેવ બિરાજેલ અને સર્વ સમાજના લોકોના હસ્તે શ્રીફળની આહુતિ આપી હતી






Latest News