મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં વેણાસર ગામેથી ટ્રેકટરની ચોરી


SHARE













માળીયા (મી)નાં વેણાસર ગામેથી ટ્રેકટરની ચોરી

માળીયા મિયાણા તાલુકાનાં વેણાસર ગામે તસ્કરે ધામા નાખેલ છે અને તા-૨૦ ને શનિવારની રાતે વેણાસરથી એક ટ્રેકટરની ચોરી કરવામાં આવેલ છે અને તસ્કર સોનાલીકા ૭૩૫ બ્લુ કલર ટ્રેકટર નંબર જીજે ૧૩ એમ ૫૭૨૦ જેના ઉપર છત્રી પીળી રંગની છે તેને ચોરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા પરિવારે હાલમાં વેજલપર, ધાટીલા અને ટીકર બાજુ જતાં રસ્ત ઉપર તપાસ શરૂ કરી છે આ ટ્રેકટર વેણાસરના ખેડૂત રાણાભાઈ દેવાભાઈ રાઠોડનું હોવાનું સામે આવ્યું છે જો કે, હજુ સુધી તેનો કોઈ પત્તો લાગેલ નથી






Latest News