મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં સાધ્વી દેવાદેતીજીની હાજરીમાં સર્વ રોગ નિવારણ યોગ શિબિર યોજાઇ


SHARE









મોરબીમાં સાધ્વી દેવાદેતીજીની હાજરીમાં સર્વ રોગ નિવારણ યોગ શિબિર યોજાઇ

મોરબીમાં પતંજલિ યોગપીઠ હરિદ્વારથી પધારેલ સાધ્વી દેવાદેતીજી તથા ગુજરાત રાજ્ય મહિલા પ્રભારી તનુજા દીદીના સાનિધ્યમાં દ્વિદિવસીય સર્વ રોગ નિવારણ યોગ શિબિરમાં ઘર ઘર સુધી યોગ પહોંચાડવાના સંકલ્પ લેવામાં આવ્યો હતો મોરબી મહિલા યોગ સમિતિ દ્વારા આ યોગ શિબિરનું આયોજન ભારતીબેન રંગપરિયા તથા મીનાબેન માકડીયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ શિબિરમાં રણછોડભાઈ જીવાણી (જિલ્લા પ્રભારી, ભારત સ્વાભિમાન), નરશીભાઈ અંદરપા(યોગગુરૂ), સંજયભાઈ રાજપરા, (યુવા પ્રભારી) ખુશાલભાઈ જગોદણા (સહ પ્રભારી) જીલેશભાઈ કાલરિયા (કિસાન પ્રભારી), વાલજીભાઈ ડાભી (કો.ઓડિનેટર, ગુજરાત યોગ બોર્ડ) રૂપલબેન શાહ (યોગ કોચ) તથા યોગ શિક્ષિકો હરજીવનભાઈ છત્રોલા, દેવજીભાઈ મિસ્ત્રી સહિતનાઓએ યોગ અગેનું માર્ગદર્શન આપ્યુ હતુ.




Latest News