મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ગોંડલના મહારાજા હિમાન્સુકુમારસિંહજીએ મોરબીમાં ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચન કર્યું


SHARE









ગોંડલના મહારાજા હિમાન્સુકુમારસિંહજીએ મોરબીમાં ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચન કર્યું

ગોંડલના ૧૭ મા મહારાજા તરીકે તા.૨૨/૧ ના રોજ આરૂઢ થયા બાદ મહારાજા હિમાન્સુકુમારસિંહજી સૌ પ્રથમ મોરબી રાજવી પરીવારના આમંત્રણને માન આપી તા. ૨૪/૧ ના રોજ તેમના મહેમાન થયા હતા. અને ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચના કરીને ન્યુ પેલેસમાં મોમાઈ માતાજી તથા આનંદમયી માતાજીનું પુજા અર્ચના જકર્યું હતું તેઓની સાથે દેશ-વિદેશના મહેમાનો પણ મોરબી આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબી રાજવી પરીવાર તથા ગોંડલ રાજવી પરીવારે આનંદમયી માતાજી પ્રત્યે અનન્ય શ્રધ્ધા ધરાવે છે.




Latest News