મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામની વિદ્યાર્થીની પૈજા કાવ્યાની વાર્તા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી


SHARE









મોરબીના વનાળિયા ગામની વિદ્યાર્થીની પૈજા કાવ્યાની વાર્તા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત નિપુણ ભારત મિશન અંતર્ગત યોજાયેલ વાર્તા સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગરનાં પાલીતાણા શહેર ખાતે યોજાયેલ  સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં મોરબી તાલુકાની વનાળિયા પ્રા.શાળાની વિદ્યાર્થીની પૈજા કાવ્યા અવિનાશભાઈએ બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે હવે પછી આગામી 31 જાન્યુઆરી થી 2 ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર રાજ્યકક્ષાના વાર્તા કથન સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે તે સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે કાવ્યા પૈજાને રાજકોટ ડાયેટ, મોરબી બી.આર.સી.ભવન, નાની વાવડી સી.આર.સી. તેમજ ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે




Latest News