મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

સાંસદ સ્વચ્છતા અભિયાન: મોરબી વિધાનસભામાં ધારાસભ્યની હાજરીમાં સ્વચ્છતા અભિયાન શરૂ


SHARE









સાંસદ સ્વચ્છતા અભિયાન: મોરબી વિધાનસભામાં ધારાસભ્યની હાજરીમાં સ્વચ્છતા અભિયાન શરૂ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત “આપણું મોરબી – સ્વચ્છ મોરબી” બને તેવી નેમ સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભાના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છ લોકસભા અંતર્ગત આવતા મોરબી વિધાનસભાના શહેરો તથા ગામોમાં આયોજિત સ્વચ્છતા અભિયાન અંતર્ગત તા.૨૬/૨ સોમવારના મોરબી વિધાનસભાના ધારાસભ્ય કાંતીલાલભાઇ અમૃતીયાના હસ્તે મોરબી શહેરમાં રેલવે સ્ટેશન પાસેથી પ્રારંભ કરાવવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતીયા અને જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભાજપા પ્રમુખ લાખાભાઈ ઝરીયા, મળીયા તાલુકા ભાજપા પ્રમુખ મણિલાલ સદરવા, જિલ્લા ભાજપા ઉપપ્રમુખ જયુભાઈ જાડેજા, પ્રજ્ઞેશ વાઘેલા, જિલ્લા ભાજપા મંત્રી નીરજ ભટ્ટ, પૂર્વ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, બાબભાઇ હુંબલ, શહેર મહામંત્રી રીશીપભાઇ કઈલા, તાલુકા ભાજપા મહામંત્રી બચુભાઈ રાણા, કારોબારી પ્રદેશ સદસ્યા મંજુલાબેન દેત્રોજા, મહિલા મોરચા ઉપપ્રમુખ સીમાબેન સોલંકી, કાજલબેન લોઢીયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ જારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને આગામી તા ૬/૩ સુધી મોરબી વિધાનસભા મતવિસ્તારમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવશે




Latest News