મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાગમાં જબરો ભાવ ઘટાડો થવાની શક્યતા


SHARE









મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાગમાં જબરો ભાવ ઘટાડો થવાની શક્યતા

ગાંઘીનગર ખાતે ગુજરાત ગેસના એમડી મીલીંન તોરવણેની સાથે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કીરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ પોલીપેકના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પનારા દ્રારા હાલમા આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ભાવ ખુબ જ ઘટી ગયો છે જેથી કરીને રૂપિયા ૮ થી ૧૦ જેટલો ગેસના ભાવમાં ઘટાડવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમા એમડી દ્રારા આતંરરાષ્ટ્રીય ભાવને ઘ્યાનમા રાખીને  સારો એવો ભાવ ઘટાડો કરવાની ખાતરી આપેલ છે. તેમજ હાલ આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબ જ નીચા હોવાથી તેનો લાભ સીરામીક ઈન્ડસ્ટ્રીઝને લાંબા સમય સુઘી નીચા ભાવથી ગેસ મળી રહે તે માટે લોંગ ટર્મના  ગેસ એગ્રીમેન્ટ કરવા બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બાબતે ગુજરાત ગેસના એમડીના જણાવ્યા મુજબ લોંગ ટર્મ એગ્રીમેન્ટ માટે ટુંક સમયમા પ્રક્રીયા શરુ કરવામાં આવશે.




Latest News