મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે નવા પાણીના સંપનું ખાતમુર્હત કરાયું


SHARE













ટંકારાના હડમતિયા ગામે નવા પાણીના સંપનું ખાતમુર્હત કરાયું

ટંકારા તાલુકાનાં હડમતિયા ગામે ૪૦૦૦ વસ્તી છે તેને ધ્યાનમાં રાખી હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા તેમજ પંચાયતના સદ્સ્યોએ સાથે મળી ગ્રામજનોની સુખ સુવિધા વધે તે માટે નવા પાણીના સંપ તેમજ ઘરે ઘરે પાણી માટે નવા કનેક્શન આપવા માટે વાસ્મોમાંથી યોજના મંજૂર કરાવી હતી અને તે પાણીના સંપનું ખાતમુર્હૂત કરવામા આવ્યું હતું આ કામ પૂર્ણ થતા હડમતિયા ગામના લોકોને પાણીની સમસ્યા દૂર થઈ જશે તેવું આગેવાનોએ જણાવ્યુ છે આ તકે હડમતીયા ગામના આગેવાન પંકજ રાણસરીયા, પંચાયત સદસ્ય અશોકભાઈ સગર, હસમુખ ખાખરીયા, જગદીશભાઈ સીણોજીયા, રોનક ડાકા, ઉમેશ મેરજા, જેમલભાઈ સાટકા, મયુર કામરીયા, સવજીભાઈ ખાખરીયા, મયુર પરમાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.






Latest News