ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ: રેલીમાં હજારો લોકો જોડાયા વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં જુગારની ત્રણ રેડ, ૧૭ જુગારી પકડાયા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે સતત બીજી વખત દિનેશભાઇ હૂંબલ બિનહરીફ હળવદ પત્રકાર એસો. આયોજીત સર્વરોગ નિદાન કેમ્પમાં 770 દર્દીઓએ સારવાર લીધી, 30 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો અને 110 બોટલ રક્ત એકત્રિત મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ભાજપ અગ્રણીએ સ્વખર્ચે બનાવી આપ્યો ચબૂતરો


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે ભાજપ અગ્રણીએ સ્વખર્ચે બનાવી આપ્યો ચબૂતરો

મોરબીના મહેન્દ્રનગર ગામે મહાકાળી ચોકમા ગરબી મંડળ ખાતે ગરબીનો સામાન ભરવા માટેના રૂમો તથા પક્ષી ઘર બનાવવા માટે જીજ્ઞેશ હંસરાજ ભાઇ કૈલાએ ૪,૫૧,૦૦૦ રૂપિયાનો આર્થિક સહયોગ આપ્યો છે અને લોકોને ઉપયોગી થવાની સાથોસાથ અબોલજીવ માટેની પણ જે વ્યવસ્થા કરવામાં આવી છે તેના માટે મહાકાળી ચોક ગરબી મંડળના આગેવાનો દ્વારા જીજ્ઞેશ હંસરાજ ભાઇ કૈલાજાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા અને કૈલા પરીવારનુ સન્માન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે નવા બનાવવામાં આવેલા ચબૂતરામાં પક્ષીઓના રહેવા, પીવાના પાણી તેમજ ચણ સંગ્રહ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.






Latest News