મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં ફીમેઈલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો


SHARE









મોરબીની નવયુગ કોલેજમાં ફીમેઈલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

નવયુગ કોલેજની વિવિધ બ્રાંચના ગર્લ્સ સ્ટુડન્ટ માટે "ફીમેઈલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ"નું આયોજન કર્યું હતું.નક્ષત્ર હોસ્પિટલના ડોકટર્સની ટીમ ઉપસ્થિત રહીને સ્ત્રીઓના વર્તમાન સમયના હેલ્થના પ્રશ્નોનું વિડિયોના માધ્યમથી સરસ રીતે છણાવટ કરી હતી. ડૉકટરની ટીમમાં ડૉ.મહેન્દ્ર ફેફર, ડૉ.માધવ સંતોકી, ડૉ.માધવી પટેલ, ડૉ.વૈશાલી વડનગરા, ડૉ.બ્રિન્દા ફેફર હાજર રહ્યા હતા. અંતમાં સ્ટુડન્ટ્સએ પ્રશ્ન-જવાબના માધ્યમથી વિશેષ માહિતી પ્રાપ્ત કરી હતી.સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.




Latest News