વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીની એલઈ કોલેજ ખાતે કોરોનાને લીધે નહીં યોજાએલ છેલ્લા ત્રણ વર્ષનું ૧૩ મુ ગોલ્ડ મેડલ ફંકશન યોજાશે


SHARE













મોરબીની એલઈ કોલેજ ખાતે કોરોનાને લીધે નહીં યોજાએલ છેલ્લા ત્રણ વર્ષનું ૧૩ મુ ગોલ્ડ મેડલ ફંકશન યોજાશે

લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા  લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબી ખાતેથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે.તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચમાં ટોપ કર્યું છે.તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવા આગામી તા. ૬ માર્ચ ૨૦૨૪, બુધવારના ૧૩ માં ગોલ્ડ મેડલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે.કોરોના મહામારીને કારણે અમુક વર્ષો દરમિયાન ગોલ્ડ મેડલ ફંકશન થઈ શકયા ન હતા તેથી આ વર્ષે ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩ એમ કુલ ત્રણ વર્ષ દરમિયાન પાસ થયેલા  ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.સાથે કોલેજ કેમ્પસમાં લેન્કો એલ્યુમિનિ એસોસિયેશનની નવી ઓફિસના ઉદ્ધાટન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓને પોતાના જુના સહાધ્યાયીઓને ફરી મળવાનો, જુની વાતો અને યાદોંને ફરી વાગોળવાનો અવસર છે.તો ચાલો બધા ફરી મળીએ. કોલેજના તે જુના યાદગાર દિવસોને ફરી એક દીવસ માટે જીવીએ.લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે જે લોકો મોરબી આવવા ઈચ્છુક છે તેઓ નીચે આપેલી લીંક ઉપર આપનુ રજીસ્ટ્રેશન કરાવી લેશો.જેથી તે મુજબ આયોજન કરી શકાય.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSecbntwYJF_p9L-2CNYzN49GkQvQFOvAo_2omgpN9iMDUg-DA/viewform?usp=sf_link






Latest News