મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અબ કી બાર ૪૦૦ કે પાર સ્લોગન સાથે યુવા ભાજપ દ્વારા ખાટલા ચોપલ શરૂ


SHARE











મોરબી જીલ્લામાં અબ કી બાર ૪૦૦ કે પાર સ્લોગન સાથે યુવા ભાજપ દ્વારા ખાટલા ચોપલ શરૂ

મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતિયાના માર્ગદર્શન હેઠળ હાલમાં જિલ્લાના મહામંત્રી તપનભાઈ દવે અને શક્તિસિંહ જાડેજા અને સમગ્ર ટીમ દ્વારા યુવા ચૌપાલ એટલે કે, ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપ અત્યાર સુધીમાં ૭૮ બેઠકો જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં તાલુકા પંચાયતની બેઠક દીઠ તેમજ શહેરના જુદાજુદા વોર્ડમાં કરવામાં આવેલ છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ કે પાર સ્લોગન સાથે આ ખાટલા બેઠક એટ્લે કે યુવા ચોપલો કરવામાં આવી રહી છે વધુમાં માહિતી આપતા મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતિયાએ જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં હજુ ૮૦ જેટલી યુવા ચોપલો કરવામાં આવશે






Latest News