કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

રાજકોટ લોકસભા ચુંટણી કાર્યાલયે રૂપાલા-મેરજા ભેટી પડ્યા


SHARE







રાજકોટ લોકસભા ચુંટણી કાર્યાલયે રૂપાલા-મેરજા ભેટી પડ્યા

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમભાઈ રૂપાલા રાજકોટ ખાતે લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાની શુભેચ્છાઓ સ્વીકારતા પોતાનો રાજીપો વ્યકત કરવા બંને એકમેકને ભેટીને લાગણીનું અભિવાદન પ્રગટ કર્યું હતું. આ તકે બ્રિજેશ મેરજાએ રાજકોટ બેઠક પરથી લોકસભામાં વિક્રમજનક સરસાઈથી વિજેતા બનવા અંતઃકારણ પૂર્વક શુભેચ્છાઓ ઉમંગભેર પાઠવી હતી. આ પસંગે રાજકોટ લોકસભા બેઠકના પ્રભારી, સનયોજક, સંસદ સભ્યઓ, ધારાસભ્યઓ, શહેર જિલ્લા સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, રાજકોટમાં ઉમેદવારના આગમનના ટાણે જ વિજય ટંકારનો એક ભારે મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં બ્રિજેશ મેરજાએ પણ સહભાગી થઈને ભારતીય જનતા પક્ષ પરિવારની ખુશીમાં સામેલ થયા હતા.




Latest News