મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

પાલિકાની ઘોરબેદરકારી: મોરબીના વિજયનગરમાં ગટરમાં રિક્ષા ખાબકી, એકને ઇજા


SHARE









પાલિકાની ઘોરબેદરકારી: મોરબીના વિજયનગરમાં ગટરમાં રિક્ષા ખાબકી, એકને ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગરના નાકા પાસે ખુલ્લી ગટરના કારણે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં રિક્ષાનું આગળનું વ્હીલ ગટરમાં ધૂસી ગયું હતું જેથી કરીને રિક્ષાચાલકને ઇજા થયેલ હતી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ નિવૃત ફોરેસ્ટ ઓફિસર સુખાભાઈ મકવાણા સહિતનાઓએ ૧૦૮ ને બોલાવીને ઇજા પામેલા રિક્ષાચાલકને સારવાર માટે મોરબીની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટર છે જેથી કરીને જીવલેણ અકસ્માત સર્જાય તેમ છે જેથી કરીને પાલિકા દ્વારા વહેલી તકે રોહિદાસપરા તથા વિજયનગર સહિતના વિસ્તારમાં તુટેલી હાલતમાં જે ગટરના ઢાંકણા છે. તેને રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News