મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા મઝદુર સંઘ દ્વારા મહિલાઓના સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીમાં જિલ્લા મઝદુર સંઘ દ્વારા મહિલાઓના સન્માન સમારોહ યોજાયો

૮ માર્ચને વિશ્વ મહિલા દિવસ તરીકે ઠેર ઠેર ઉજવવામાં આવે છે ત્યારે મોરબીમાં વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ મોરબી જિલ્લા મઝદુર સંઘ દ્વારા મહિલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું અને ગઇકાલે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમ્યાન મોરબીમાં વી.સી. ફાટક પાસે આવેલ બંદર કચેરી સંકુલ નજીકના તાલીમ હોલ ખાતે મહિલાઓના સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોરબી શહેરના વિવિધ ક્ષેત્રમાં સામાજિક કાર્યોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી જેમાં હસીનાબેન લાડકા, ગૌરીબેન મહાદેવભાઈ, માધવીબેન જયદીપભાઈ, સવિતાબેન મેઘજીભાઈ, તન્વીબેન ઠાકર સહિતના બહેનોને શાલ ઓઢાડીને સન્માનીત કરવામાં આવ્યા હતા તેવું મોરબી જિલ્લા મઝદુર સંઘના પ્રમુખ ડી.એન. ઝાલા અને મંત્રી મહાદેવભાઈ ઉટવાડીયાએ જણાવ્યુ છે




Latest News