ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિવ મંદિરોમાં શિવરાત્રીએ શિવ દર્શન માટે ભક્તો ઉમટ્યા


SHARE











મોરબી જિલ્લાના શિવ મંદિરોમાં શિવરાત્રીએ શિવ દર્શન માટે ભક્તો ઉમટ્યા

મોરબી જીલ્લામાં આવેલા શિવા મંદિરોમાં આજે શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને શિવરાત્રી દિવસે બમબમ ભોલેના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તોએ શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરીને ધન્યતા અનુભવશે

આજે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ, વાંકાનેરની રતન ટેકરી ઉપર બિરાજતા જડેશ્વર મહાદેવરફાળેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવકુબેરનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવનીલકંઠ મહાદેવ, બિલેશ્વર મહાદેવ સહિતના જુદાજુદા મંદિરોમાં વહેલી સવારથી જ શિવજીનું પૂજા-અર્ચના કરી રહ્યા છે તેમજ ભક્તો દ્વારા આજે ચાર પહોરની આરતી અને પૂજન કરવા માટેની વ્યવસ્થા સ્થાનિક વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવેલ છે આજે શિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહી રહ્યું છે અને શિવ ભક્તો શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સાથે જુદાજુદા મંદિરોમાં ભંગ અને ફરાળ સહિતના પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે આજે શિવજીના દર્શન અને પૂજનનું વિષેશ મહત્વ હોય ભક્તો મહાદેવજીનું પૂજન કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે 






Latest News