મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
Breaking news
Morbi Today

મોરબીમાં મુકાયેલ પીએસઆઈ પંકજ મિશ્રાનું પ્રજાપતિ સમાજના આગેવાનોએ કર્યું સન્માન


SHARE











મોરબીમાં મુકાયેલ પીએસઆઈ પંકજ મિશ્રાનું પ્રજાપતિ સમાજના આગેવાનોએ કર્યું સન્માન

મોરબીમાં સેવાકીય કામ સાથે સંકળાયેલ હસમુખભાઈ વામજાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના ક્રાઈમ બ્રાંચ વિભાગમાં પીએસઆઈ પંકજ મિશ્રા (પ્રજાપતિ)નું પોસ્ટિંગ કરવામાં આવ્યું છે તેમજ મોરબી જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં મૂકવામાં આવેલ જયેશભાઇ પ્રજાપતિનું સમાજ વતી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે બી.એમ. વરીયા અને હસમુખભાઈ વામજાએ સમાજના પ્રતીક સમાન ચાકડાની પ્રતિકૃતિ આપી અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સાહુલભાઈ પ્રજાપતિ, વિવેકભાઈ પ્રજાપતિ અને રોહિતભાઈ પ્રજાપતિ ધોળકા (હળવદ)ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે અધિકારીની સાથે સમાજના ઉત્થાન માટે કરવામાં આવતી કમગિરિની પણ ચર્ચા કરવામાં આવી હતી






Latest News