મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ હળવદના પ્રાંત અધિકારીને સોપાયો


SHARE











મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ હળવદના પ્રાંત અધિકારીને સોપાયો

મોરબી પાલિકાના ચીફ ઓફિસર તરીકેની જવાબદારી પહેલા મોરબીના પ્રાંત અધિકારીને સોપવામાં આવી હતી જો કે, મદદનીશ ચૂંટણી અધિકારી તરીકેની હાલમાં તેઓને જવાબદારી સોપવામાં આવેલ છે જેથી કરીને કલેકટર દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસર તરીકેની જવાબદારી તેમની પાસેથી લઈને હાલમાં હળવદ પ્રાંત અધિકારીને સોપવામાં આવેલ છે

મોરબીના કલેકટર દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફીસરનો વધારાનો ચાર્જ મોરબી તાલુકાનાં પ્રાંત અધિકારીને પહેલા સોપવામાં આવ્યો હતો જેમને હાલમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માટે મદદનીશ ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવવાની રહેશે જેથી કરીને સુશીલ પરમાર પાસેથી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ની કામગીરીને ધ્યાને રાખીને હાલમાં મોરબી પાલીકાનો ચાર્જ લઈ લેવામાં આવેલ છે અને પાલિકાના ચીફ ઓફિસર તરીકેની જવાબદારી હાલમાં હળવદના પ્રાંત અધિકારી ડી.વી. ડોબરીયાને તેઓની મુળ ફરજ ઉપરાંત સોપવામાં આવેલ છે 






Latest News