વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર મોરબીમાં એક કે બે નહીં 6 ખાનગી મેળા: મહાપાલિકાએ લોકમેળાનું આયોજન કેમ ના કર્યું તે પ્રશ્ન ? મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ સપ્ટેમ્બરે યોજાશે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ, ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે કરાશે ઓનલાઇન હરાજી
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન


SHARE





મોરબીમાં વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

૧૯ માર્ચ એટલે કે વિશ્વ વિકલાંગ (દિવ્યાંગ) દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. "દિવ્યાંગને હું શું શું મદ્દદ કરીશ" સ્પર્ધામાં ભાગ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓને સહાનુભૂતિ આપીને નહિં પણ સહારો બનીને મદ્દદરૂપ થવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા તા.૧૯-૪ -3 નાં રોજ વિશ્વ વિકલાંગ (દિવ્યાંગ) દિવસનાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.આ વક્તૃત્વ સ્પર્ધાનો વિષય છે. "દિવ્યાંગોને હું શું શું મદ્દદ કરીશ" નો વિડીયો બનાવીને સ્પર્ધામાં ભાગ લઇ શકાશે.

જેમા જુદીદુદી કેટેગરી રાખવામાં ઈવેલ છે તેમા ધો.૧ થી ૪, ધો.૫ થી ૮, ધો.૯ થી ૧૨ અને કોલેજ સ્ટુડન્ટ, શિક્ષક મિત્રો તથા વાલી માટે સ્પર્ધા યોજવામાં આવેલ છે.વિડીઓ મહત્તમ એકથી ત્રણ મીનીટની સમય મર્યાદાનો બનાવવાનો રહેશે.આપનાં વિચારોનો વિડીઓ બનાવી મોકલી આપવાના રહેશે.છેલ્લી તા.૧૯ ના સાંજના ૬ વાગ્યા સુધીમાં મોબાઈલ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦ અથવા ૯૭૨૭૯ ૮૬૩૮૬ પૈકી કોઈપણ એક નંબર ઉપર વિડીઓ મોકલી આપવાનો રહેશે.તેમ સંચાલક એલ.એમ.ભટ્ટ તથા દિપેનભાઈ ભટ્ટએ યાદીમાં જણાવેલ છે.




Latest News