મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રની સમસ્યા: મોરબીના સીટીઝન કાઉન્સીલે સીએમને કરી રજૂઆત


SHARE











ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રની સમસ્યા: મોરબીના સીટીઝન કાઉન્સીલે સીએમને કરી રજૂઆત

ખેડૂતોને જમીન ખરીદી સમયે ખરાઈનું પ્રમાણપત્ર આપવાનું હોય છે અને એક જ જીલ્લામાં ખરીદી કરનાર ખાતેદારને તાલુકામાં જમીન ખરીદી માટે ખરાઈ પ્રમાણપત્ર માંગવામાં આવે છે જે બાબતે મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા સીએમને જૂઆત કરવામાં આવી છે.

મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી કે લહેરૂમંત્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, કોઈ ખેડૂત જમીન ખરીદે છે ત્યારે જે તે જીલ્લાનો હોય અને તે ખેડૂત તે જ જીલ્લાના તાલુકા ગામની જમીન ખરીદ કરે છે ત્યારે તેની પાસેથી ખેતીની જમીન ખાતે કરવા ખરાઈનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે જો એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જમીન ખરીદે અને પ્રમાણપત્ર માંગવામાં આવે તે વ્યાજબી છે પરંતુ એક જીલ્લાના ખાતેદાર હોય અને તે જ તાલુકામાં જમીન ખરીદી કરે તો પ્રમાણપત્ર માંગવામાં આવે ત્યારે ખેડૂતોને જમીન ખાતે કરવા માટે હેરાન થવું પડે છે જે જીલ્લામાં જમીન લે ત્યાં પ્રાંત અધિકારી તથા રેવન્યુ ડીપાર્ટમેન્ટ અધિકારી ઓનલાઈન ખાતેદાર છે કે નહિ તે જોઈ સકે છે જેથી જીલ્લાના તાલુકામાં જ જમીન ખરીદે તો ખાતે કરવા ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી છે






Latest News