મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીની તાલુકા શાળા નંબર-૨ ની ૧૬૨ દીકરીઓને આત્મ રક્ષણ માટે તાલીમ આપાઈ


SHARE











મોરબીની તાલુકા શાળા નંબર-૨ ની ૧૬૨ દીકરીઓને આત્મ રક્ષણ માટે તાલીમ આપાઈ

પી.એમ.શ્રી તાલુકા શાળા નંબર-૨ માં સરકારની યોજના રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમનો લાભ ધો. ૬ થી ૮ ની ૧૬૨ કન્યાઓને મળેલ છે અને માર્શલ આર્ટ ટ્રેનર લીબાસીયા પરાગ દ્વારા કન્યાઓને ઇમરજન્સી મુશ્કેલી આવી પડે ત્યારે આત્મ રક્ષણ માટે સ્વ બચાવ કેમ કરવો તેની ૩૬ દિવસની તાલીમ આપવામાં આવી હતી જેમાં કોમ્બો ૧, કોમ્બો ૨ કરાટે ના વિવિધ દાવ અને આપણામાંથી વધૂ મજબૂત, જાડા,મોટા, લાંબા વ્યક્તિ સામે આપણો સ્વ બચાવની અલગ અલગ ટ્રિક શિખવેલ હતી આ તાલીમ પૂર્ણ કરનાર ૧૬૨ કન્યાઓને સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા અને આ તાલીમથી વિદ્યાર્થીનીઓના આત્મવિશ્વાસમાં વધારો થયેલ છે






Latest News