મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઇ. કોલેજમાં UPSC-GPSC ની પરીક્ષા માટે ડીડીઓએ માર્ગદર્શન આપ્યું


SHARE









મોરબીની એલ.ઇ. કોલેજમાં UPSC-GPSC ની પરીક્ષા માટે ડીડીઓએ માર્ગદર્શન આપ્યું

મોરબીની લખધીરજી ઇજનેરી કૉલેજ ખાતે “UPSC અને GPSC પરીક્ષાઓ કેવી રીતે પાસ કરવી” તે વિષય પર એક નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ડીડીઓ જે. એસ. પ્રજાપતિ (IAS) હાજર રહ્યા હાટ અને તેઓએ વિદ્યાર્થીઓને UPSC અને GPSC પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યા હતા અને આ પરીક્ષાની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ  હતું. અને તેઓએ ભવિષ્યમાં પણ વધુ માહિતીપૂર્ણ માર્ગદર્શન આપવાની ખાતરી આપેલ છે આ પ્રસંગે ડૉ. ભાવિક સુથાર (પ્રિન્સિપાલ, લખધીરજી ઇજનેરી કૉલેજ, મોરબી) દ્વારા તેઓનો કોલેજ વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો અને આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ટ્રેનીંગ એન્ડ પ્લેસમેંટ સેલના ડૉ. આશિષ બલદાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News