મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા નજીકથી ૬૦૦ લિટર દેશીદારૂ ભરેલી કાર સાથે એક  શખ્સ ઝડપાયો


SHARE

















ટંકારા નજીકથી ૬૦૦ લિટર દેશીદારૂ ભરેલી કાર સાથે એક  શખ્સ ઝડપાયો

ટંકારાનો પોલીસ સ્ટાફ દપેટ્રોલીંગમાં હતો ત્યારે ત્યાથી પસાર થતી મારૂતી સુઝૂકી સ્વીફ્ટ કંપનીની કાર નંબર જીજે ૧૦ એસી ૭૭૨ નીકળતા તેને રોકીને ચેક કરી હતી ત્યારે કારમાં મૂકવામાં આવેલા જુદા જુદા બાચકાઓમાથી દેહસી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૧૨ બાચકા જેમાથી ૬૦૦ લિટર દેશીદારૂ જેથી કિંમત ૧૨૦૦૦ તથા સ્વીફ્ટ કાર ૨૦૦૦૦૦ આમ કુલ ૨,૧૨,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી રવિ હેમંતભાઈ કુવરીયા જાતે કોળી (ઉ.૨૫) રહે. ત્રાજપર ગામ પટેલ પાનની પાછળ વાળાની ધરપકડ કરેલ  છે અને તેની પાસેથી આરોપી મનસુખભાઈ કોળીનું નામ સામે આવ્યું હોવાથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી પીએસઆઈ બી.ડી.પરમાર, આઈ.ટી.જામ, હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફિકખાન, સિધ્ધરાજસિહ અર્જુનસિહ સહિતનાઓ દ્વારા કરવામાં આવી છે




Latest News