મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન


SHARE









મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રેલ્વે સ્ટેશનની બાજુમાં ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર આવેલ છે ત્યા નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે આયોજકો જણાવ્યુ છે

મોરબીના ધક્કા વાળી મેલડી માતાજીનાં મંદિરે નવરંગ માંડવાનું આયોજન આગામી તા ૧૮ ના રોજ કરવામાં આવ્યું છે તેની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે જેમાં થાંભલી રોપણ, મહાઆરતી, હવન, મહાપ્રસાદ, ડાકલાની રમઝટ બોલશે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા ૧૮ ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે મહાઆરતી, મહાપ્રસાદ ત્યારે રાતે ૯:૦૦ વાગ્યે ડાકલાની રમઝટનો કાર્યક્રમ યોજાશે જેમાં રાવળદેવ હિતેશભાઈ (ગોંડલવાળા), ભુવા ચાવડા દિનભા બાપુ (રામપરા), ભુવા કાનજી ગરીયા, ભુવા દેવાભાઈ રબારી, ભુવા ધીરૂભાઈ ગણેશીયા, ભુવા યુવરાજસિંહ, ભુવા લખનભાઈ મકવાણા સહિતના હાજર રહેશે જેથી કરીને ધાર્મિક કાર્યક્રમ અને ડાકલાના કાર્યક્રમનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News