અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપી દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા મુકાયા


SHARE











મોરબીમાં એબીવીપી દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા મુકાયા

મોરબીમાં એબીવીપી દ્વારા સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ આયામ અંતર્ગત જુદાજુદા કામ કરવામાં આવે\ છે ત્યારે શહેરના જુદાજુદા વિસ્તારોમાં પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા મુકવામાં આવ્યા હતા જેમાં કેશરબાગ, સરદાર બાગ, સૂરજ બાગ, એલ.ઇ.  કૉલેજ કેમ્પસ અને હોસ્ટેલ તથા એલ.ઇ. કોલેજ કેમ્પસમાં પાણીના કુંડા મૂકયા હતા






Latest News